MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં આલાપ સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

MORBI:મોરબીમાં આલાપ સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી આલાપ સોસાયટીની બાજુમાં સાયંટીફિક વાડી રોડ ઉપર આવેકે શ્રીરામ એપાર્ટમેન્ટ ત્રીજો માળે રહેતા મમતાબેન ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા ઉવ.૩૦એ પોતાના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સારવાર માટે મમતાબેનના સસરા શંકરભાઈ અમરશીભાઈ બાવરવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે મમતાબેનને મૃત જાહેર કર્યા હતા. અકાળે મોતના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આપઘાત કરવા પાછળના કારણોની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]