
MORBi:મોરબીના જાંબુડિયા ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના જાંબુડિયા ગામ પાસે દારૂ સાથે વિપુલભાઈ બચુભાઈ બલોધરા ને પોલીસે પકડી પાડયો હતો.તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો કુલ 3.-300 મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
[wptube id="1252022"]