MORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ક્રાંતિ જ્યોત સોસાયટી રહીશો દ્વારા TRP ગેમ ઝોન દુર્ઘટના માં જીવ ગુમાવનાર દિવંગગતો શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી

MORBI મોરબી ક્રાંતિ જ્યોત સોસાયટી રહીશો દ્વારા TRP ગેમ ઝોન દુર્ઘટના માં જીવ ગુમાવનાર દિવંગગતોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી
મોરબી ક્રાંતિ જ્યોત સોસાયટી (મહેન્દ્રનગર) મોરબી મા રહીશો ની અધ્યક્ષતામાં તારીખ 25/5/2024 નાં રોજ રાજકોટ શહેર TRP ગેમ ઝોન ની હ્રદયદ્રાવક દુર્ઘટના માં જીવ ગુમાવનાર તમામ લોકોને – અશ્રુભીની શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી દિવંગતો ને શ્રધ્ધાંજલી પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા દિવંગતો ના આત્મા ને ચીર શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી હતી. જેમાં દિપક અંદરપા રમેશ ભાઈ .હસુભાઈ મોહન ભાઈ. મહેન્દ્ર ભાઈ. ભદ્રેશ ભાઈ . તેમજ તમામ સોસાયટી ના સભ્ય હાજર રહેલ..
[wptube id="1252022"]