DAHOD CITY / TALUKO

દેવગઢ બારીયા તાલુકા હેલ્થ ઓફિસરશ ડૉ.કલ્પેશ બારીયા ની ઉપસ્થિતિમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

તા. ૩૧. ૦૫. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.શિલ્પા યાદવ અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી ના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.કલ્પેશ બારીયા ની ઉપસ્થિતિમાં 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજ રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું.તેમજ શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને M-AFHC Sdh દેવ. બારીયા અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કિશોર -કિશોરીઓ માટે વિશ્વ તમાકુ દિવસ બાબતે IEC activity કરવામાં આવી, આ કાર્યક્રમ માં તમામ phc ના MPHS અને MPHW તાલુકા આરોગ્ય કચેરી નો સ્ટાફ તમામ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. રેલી કાર્યક્રમ બાદ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા તમાકુના ઉપયોગ રોકથામ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી અને નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને મેસેજ મળે તે પ્રકારે રેલીમાં સ્લોગન બોલવામાં આવવ્યા

[wptube id="1252022"]
Back to top button