GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મારામારીના ગુનામાં ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

MORBI:મોરબીના મારામારીના ગુનામાં ૧૩ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

MORBi ના મારામારીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા મૂળ રાજસ્થાનના આરોપી રામનિવાસ શિવરામને પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

Oplus_0

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના ASI વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલી બાતમીને આધારે મોરબી સીટી એ ડીવીઝીન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી રામનિવાસ શિવરામ (મૂળ રાજસ્થાનનો નિવાસી) રફાળેશ્વર જે.ટી.સી. રોડ ખાતેથી ઝડપી લઇ સીટી એ ડિવિઝન પોલીસ હવાલે કરવા કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button