NAVSARI

Navsari: તા.૬ જુને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી ખાતે એક દિવસીય પ્રી- મોન્સૂન કાર ચેક-અપ કેમ્પનું આયોજન :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી (સાત પીપળા, ખૂંધ) અને કટારિયા ઓટોમોબાઇલ પ્રાઇવેટ લીમીટેડ, ચીખલીના સહયોગથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી (સાત પીપળા, ખૂંધ) ખાતે તા.૬ જુન-૨૦૨૪ના રોજ સવારના ૯-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી એક દિવસીય પ્રી- મોન્સૂન કાર ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
<span;>આ સમય દરમિયાન વિનામુલ્યે કાર ચેક અપ કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે જાહેર જનતાએ ઔધોગિક તાલીમ સંસ્થા ચીખલી ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ  અથવા સંસ્થાના ફોન નં.૦૨૬૩૪ -૨૯૬૬૮૫ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા ચીખલીના અખબારી યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button