Tankara:ટંકારાના હરબટીયાળી ગામે “National Menstrual Hygiene Day” ની ઉજવણી કરવામાં આવી

Tankara:ટંકારાના હરબટીયાળી ગામે “National Menstrual Hygiene Day” ની ઉજવણી કરવામાં આવી

ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ 28/05/2024 ના દિવસે “National Menstrual Hygiene Day” જેની વર્ષ 2024 ની થીમ “Let’s Commit to Creating a World Where Every Individual has Access to Safe and Dignified Menstrual Hygiene Management” છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા અંગે જાગૃતિ અંગે માહિતગાર કરવામાં આવેલ.
Red dot Menstrual Bracelet
Menstrual HealthHygiene બાબતે સેનેટરી પેડનો ઉપયોગ, નિકાલ,કાઉન્સિલિંગ ,માસિક દરમ્યાન સ્વચ્છતા, માસિક અંગે ની માન્યતા અને હકીકતો વિશે ભાવનાબેન પટેલ (THV )ડો. અમિતાબેન સનારીયા ડો.કેયુર જાની તેમજ RBSK ટીમ તથા
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા,ફિમેલ હેલ્થ વર્કર નયનાબેન ચાવડા તેમજ આશાબહેન નિર્મળાબેન મૂછડીયા આંગણવાડી કાર્યકર મધુબેન, અર્ચનાબેન. માહિતી આપેલ તથા કાર્યક્રમ ને સફળ બનાવેલ.








