JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

રાજકોટમાં ગેમીંગ ઝોનની ગોઝારી દુર્ધટના મૃતકોને જૂનાગઢ માં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

રાજકોટમાં ગેમીંગ ઝોનની ગોઝારી દુર્ધટના માં બાળકો સહિત ના માર્યા ગયેલા નિર્દોષ લોકો ને કાલવા ચોક જૂનાગઢ માં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, બટુકભાઈ મકવાણા અસવીનભાઈ મણીયાર મનસુખભાઇ વાજા સોહિલ સિદ્દિકી મનસુખભાઇ ડોબરીયા આશુતોષ બુચ નિલેશભાઈ દેવાણી ભારતીબેન વાઘેલા નિર્મલાબેન ટાંક પુરોહિતભાઈ માજી એન્જિનિયર બકુલભાઈ વાઘેલા કમલેશભાઈ પાર્યાવરણ પ્રેમી પ્રશાંતભાઈ વ્યાસ આગોવાનો સહિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button