
MORBI:મોરબીના જુના પીપળી ગામે આધેડે ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબીના જુના પીપળી ગામે રહેતા કૈલાશબેન વલ્લભભાઇ જેઠલોજા ને ઘણા સમયથી પથરીની બીમારી હતી અને તેને તે બીમારીનું ઓપરેશ પણ કરાવ્યું હતું, પરંતુ તેની બીમારી દુર થઇ નહિ. જે બીમારીની પીડાને કારણે કંટાળી જતા ગઈકાલે તેમણે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.વાસુદેવભાઈ એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
[wptube id="1252022"]








