MORBI:મોરબી બાર એસો દ્વારા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
MORBI:મોરબી બાર એસો દ્વારા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

રાજકોટ ગેમઝોન અગ્નિકાડના નિર્દોષ દિવંગગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબી બાર.એસો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા નું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં લાલબાગમાં આવેલ જિલ્લા કોર્ટના બિલ્ડીંગમાં કાર્યરત મોરબી જિલ્લામાં એસોસિયેશનના હોલમાં આજે બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અંગે ચણીયા આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લાના તમામ વકીલો આ શ્રદ્ધાંજલિ સભાની અંદર હાજર રહ્યા હતા અને મૂર્તક વ્યક્તિનો પરિવારજનોને ભગવાન આઘાત સહન કરવા ની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી તેમજ તેઓના પરિવારજનોને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસ ફાસ્ટેક કોર્ટમાં ચલાવવામાં આવે ઝડપથી ન્યાય અપાવવામાં આવે તેવી લાગણી મોરબીના વકીલો દ્વારા વ્યક્ત કરી હતી જો ભોગ બનેલા વ્યક્તિઓને કાયદાકીય રીતે કાંઈ જરૂર પડે તો મોરબીના બાર એસોસિયેશન વકીલો તૈયાર છે તેવી લાગણી બાર એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરેલ છે





