ડેડીયાપાડા – કુંડીઆંબા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયા.

ડેડીયાપાડા – કુંડીઆંબા ગામે વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયા.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/05/2024- કુંડીઆંબા ગામેં રહેતા મનિષભાઇ પારસિંગભાઇ વસાવા નાઓ તેમના ઘરની આગળ, લીમડાના ગાડ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં વરલી મટકાનો હારતનો જુગાર લખી રમી રમાડે છે. તેવી બાતમી મળતા હે.કો.વિનેશભાઈ તથા મધુસુદનભાઇ ચંદુભાઇ તથા અ.પો.કો.સંજયભાઇ અમરતભાઇ નાઓ તથા બે પંચોના માણસો સદરહું બાતમી કરી ઉપરોકત પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે ખાનગી વાહનમાં બેસી બાતમીવાળી જગ્યાએ જતા સાથેના પંચોને દૂરથી બતાવના એક ઇસમ ખુલ્લી જગ્યામાં જાહેરમાં લીમડા નીચે બેસી કાંઈક લખતો હોય અને તેનીઆજુબાજુ કેટલાક ઇસમો ઉભા રહીને કાઇક લખાવતા હોય જેથી સદરહું જગ્યાએ અચાનક રેઇડ કરતા સ્થળ પર ખનાર ઈસમ પકડાઇ ગયેલ અને બીજ ઇસમો ઘરોના આડ લઈને નાશી છુટેલ જેઓ પકડાયેલ નહીં, તેમજ પકડાયેલ ઇસમનું ચાર્યના પંચોની બરૂમાં તેનું નામઠામ પુછતા તેણે પોતે પોતાનુ નામ- મનિષભાઇ પાસિંગભાઇ વસાવા ૩૨ રહે.કુડીઆંબા નવીનગરી તા. દેડીયાપાડા જ.નર્મદા વાળો હોવાનું જણાવેલ તેના હાથમાં જોતાં એક સ્લીપબુક ના કાર્બન પેપર તેમજ એક ચાલુ હાલતમાં મળી આવેલ છે. સદરહું સ્લીપબુક સાથેના પંચો રૂબરૂમાં ખાતરી કરના સ્લીપબુકમાં જોતાં સ્લીપબુકની સાઇડમાં ઉપરની સાઇડમાં ૨૨૫ ખેલ છે. તેમજ વચ્ચેના ભાગે અંગ્રેજીમાં SD૨ખેલ છે, જે સ્લીપબુકમાં સીરીયલ નંબર જોતા ૬૪૮૧ ની ૭૨૦૦ સુધી હખેલ છે.સદર સ્લીપબુકના પહેલા પાના ઉપર૮૮ થી ૧૯૯૦ સુધીની સ્લીપ ઉપર બોલપેનથી કાર્બન પેપર મુકી અલગ અલગ આંક લખેલ છે. તેમજ સદર ઇસમની અંગઝડતી કરતા તેના પેન્ટ ના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૮૬૭, મળી આવેવ છે. સદરહું ઈસમ પાસેથી મળી આવેલરોકડા રૂપીયા ૧૮૬૦/- તયા એક સ્ત્રી બુક નયા એક બોલપેન તથા એક કાર્બનપેપર – ગણી તમામ મુદ્દામાલવધુ તપાસ અર્થે કબ્જે લીધુંસ છે, જે અંગે વિગતવારનું સાથેના અહેસે, વિનેશભાઇ રાભાઈ બ.નં,૬૧૧ નાઓના બફેનું પંચનામું કલાક-૧ ૪૫ લોક૧૫ સુધી કરી લીધેલ છે,જેથી સદર પકડાયેલ આરોપી-મનિષભાઇ પાસિંગભાઇ વસાવા ઉં.વ.આ.૩૨ રહે.કુંડીઆંબા નવીનગરીના, દેડીયાપાડા જી,નર્મદાનાઓએ પોતાના ઘરના આંગણામાં લીમડા નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં બેસી એક ફેરના હુસો વતી સગાઇ નઇ કે ખેત સ્વીપબુકે તથા કાર્બનપેપર તથા એક બોલપેન કિ,૦૩૪ ના અંગ તીન ગ્રેડા કુ.૧૯૬૦- તે પકડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી મારી તેના વિરૂધ્ધ જનારારા કલમ ૧૨1) મુજબ કાયદેસર ઠવા હુંરયાદ છે. મારા સાહેદો ફરીયાદમાં જણાવેલ તેમજ તપાસમાં નીકળે તે વિગેરે છે.

[wptube id="1252022"]
Back to top button