GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને મોરબી કોંગ્રસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ

MORBi:રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને મોરબી કોંગ્રસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ

Oplus_0

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટની ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Oplus_0

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ આગની ગોઝારી દુર્ઘટનામાં આશરે ૪૨ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબી દરબાર ગઢ નજીક ઝૂલતા પુલ એન્ટ્રી પાસે પહોંચી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવ્યાત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button