NATIONAL

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 3 વાગ્યા સુધી 49.20 % મતદાન થયું

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ છે. આ તબક્કામાં 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. 3 વાગ્યા સુધી 49.20 % મતદાન થયું છે. 1 વાગ્યા સુધી 39.13% મતદાન થયું છે. 11 વાગ્યા સુધી 25.76 % મતદાન થયું હતું. બંગાળમાં સૌથી વધુ મતદાન જ્યારે દિલ્હીમાં વોટિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.

3 વાગ્યા સુધી મતદાનના આંકડા

રાજ્ય ટકા મતદાન
બિહાર 45.21 %
હરિયાણા 46.26 %
જમ્મુ અને કાશ્મીર 44.41 %
ઝારખંડ 54.34 %
દિલ્હી 44.58 %
ઓરિસ્સા 48.44 %
ઉત્તર પ્રદેશ 43.95 %
પશ્ચિમ બંગાળ 70.19 %

 

[wptube id="1252022"]
Back to top button