
MORBI:મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૨૬-૫ રવિવાર ના રોજ સવારે ૮ કલાકે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં વૃધ્ધાશ્રમ ના વડીલો ઉપરાંત સર્વજ્ઞાતિય વડીલો નુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવા માં આવશે. ઉપસ્થિત દરેક વડીલો તેમજ મહાનુભવો માટે ગરમા ગરમ ગાંઠીયા જલેબી ના અલ્પાહાર પ્રસાદ ની વ્યવસ્થા રાખવા માં આવેલ છે. મોરબી માં રહેતા દરેક સિનિયર સિટીઝન્સ ને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.
[wptube id="1252022"]