GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સાવસર પ્લોટમાં ઈકો કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના સાવસર પ્લોટમાં ઈકો કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સાવસર પ્લોટમાં આવેલ મન હોસ્પિટલ પાસે રોડ પર એક ઇકો કાર જીજે ૧૮ બીએલ ૭૧૬૩ માં ચેક કરતા ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ ૩૭ કીમત રૂ ૧૬,૯૮૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો અને ઇકો કાર કીમત રૂ ૨.૫૦ લાખ સહીત કુલ રૂ ૨,૬૬,૯૮૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રાજેશ લાલજી મકવાણા (ઉ.વ.૩૦) રહે વજેપર શેરી નં ૦૪ મોરબી વાળાને ઝડપી લીધો છે તો માલ મોકલનાર આરોપી દેવરાજ બાબુભાઈ છુંછીયા રહે ખડિયાવાસ લીલાપર રોડ મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]





