GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીના માળીયા નેશનલ હાઇવે પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ઈજા

MORBi:મોરબીના માળીયા નેશનલ હાઇવે પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ઈજા

મોરબીના માળીયા નેશનલ હાઇવે ટીંબડી પાટિયા નજીક મેણંદભાઈ રવાભાઇ કુવાડીયાએ તેનું જીજે-06-ડીઇ-9593 નંબરનું બાઈક લઇ જતા હતા.તે સમયે કોઈ ટ્રક ચાલક તેનું જીજે-36-વી-9924 નંબરનું ટ્રક તે બાઈક ચાલક સાથે સાઇડના ભાગથી હડફેટે લેતા બાઈક ચાલકના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી,ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે મોરબી હોસ્પીટલમાં ખસેડવામાં વાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોત નિપજાવી ટ્રક ચાલક ઘટના સ્થળે થી નાસી ગયો હતો.આ બનાવ અંગે નારણભાઈ મેણંદભાઈ કુવાડીયા એ તે ટ્રકચાલક સામે મોરબી સિટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
[wptube id="1252022"]








