GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મકનસર ગામમાં બહુચર પાનની પાછળ જાહેરમા જુગાર રમતાં ચાર ઝડપાયા

MORBI:મોરબીના મકનસર ગામમાં બહુચર પાનની પાછળ જાહેરમા જુગાર રમતાં ચાર ઝડપાયા
મોરબીના મકનસર ગામમાં જુગાર રમતા ૪ જુગારી ઝડપાયા મોરબી તાલુકાના મકનસર ગામમાં આવેલા બહુચર પાન નામની દુકાનના પાછળના ભાગે કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ની ટીમને બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર ત્રાટકી હતી અને જુગાર રમતા નટુભાઇ અમરશીભાઇ દેગામાં, કલ્પેશભાઇ કાળુભાઇ ગુઢડીયા,મહેશભાઇ ધીરૂભાઈ દેગામા,ગોપાલભાઇ ભુરાભાઇ વાહરેસીયા રહે તમામ મકનસર વાળાને ઝડપી લીધા હતા અને ત્નેઈ પાસેથી 31800 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]