GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ૧ કરોડ ૩૧ લાખની છેતરપીંડીના કેસમાં સુરતના વેપારીના જામીન મુકત.

MORBI:મોરબી ૧ કરોડ ૩૧ લાખની છેતરપીંડીના કેસમાં સુરતના વેપારીના જામીન મુકત.

મોરબીમાં રફાડેશ્વર વરુડી એસ્ટેટમાં જી.જે ૩૬ ફલેકસોના પ્રીન્ટીંગ નામની પેપર ટ્રેડીંગની પેઢી ધરાવતા‌ દીપકભાઈ ગણેશભાઈ પાંચોટીયાએ સુરતના નિમેશભાઈ નરેન્દ્રભાઈ ઠકક૨ (બળદેવ) આફીસે આવી પોતે પેપરમીલમાં ભાગીદાર અને દલાલ હોવાનું જણાવી પહેલા ક્રાફટ પેપર ની ખરીદી કરી નીયમીત નાણા ચુકવી વિશ્વાસ કેળવી ઠગાઈ કરવાના ઈરાદે નિહારીકા કોરૂગેટેડપેકેજીંગ સુરત તથા માતાદાર પેપર ટયુબ સુરત તથા કે.કે પેકેજીંગ વાપી ના નામે ક્રાફટ પેપરનીકુલ-૩૬ ગાડી કુલ કી.રૂા. ૧,૩૧,૭૮,૦૭૭/- ની ફરીયાદીની પેઢીમાંથી ક્રાફટ પેપરનો માલમંગાવી અમુક ગાડી જે તે પેપ૨ પેકેજીંગમાં અને અમુક અન્ય પેપર પેકેજીંગમાં ક્રાફટ પેપર ઉતારીએન કેન પ્રકારે આર્થીક ફાયદો મેળવી અમોને પૈસા નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરીછેતરપીડી કરતા ગુનો કર્યા મુજબની આઈ.પી.સી કલમ-૪૦૬,૪૨૦ મુજબની ફરીયાદ કરવામાંઆવેલ. આ કામે પોલીસ દ્વારા આરોપી નેમીશ ઉર્ફે નૈમીષ ઉર્ફેનીમેષ.નરેન્દ્રભાઈબળદેવ(ઠકકર)નાઓની ધરપકડ કરવામાં આવતા આ આરોપીએ મોરબીના ધારાશાસ્ત્રીજે.ડી.સોલંકી મારફત એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.આ જામીન અરજી ના કામે ફરીયાદી અને આરોપી બન્ને પક્ષની તમામ દલીલના અંતે નામ. એડી. ડીસ્ટ્રીકટએન્ડ સેસન્સ કોર્ટે આરોપી તરફેની દલીલો માન્ય રાખી આરોપી નેમીશ ઉર્ફે નૈમીષ ઉર્ફે નીમેષ નરેન્દ્રભાઈ બળદેવ(ઠકકર)નાઓને જામીન મુક્ત કરતો હુકમ કરેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button