GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

TANKARA: ટંકારાના હડમતિયા ગામે પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

ટંકારા તાલુકાના હડમતિયા ગામે શ્રી પંચની મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.તા.૨૩-૫ ને ગુરૂવાર શ્રી પંચની મેલડી માતાજીનું મંદિર, મું.હડમતીયા (પાલણપીર), તા.ટંકારા, જી.મોરબી ખાતે માતાજીનો માંડવો યોજાશે. સવજીભાઈ ખાખરીયા (મો.૯૯૦૯૪ ૯૯૩૩૭) હરેશભાઈ રાવળ (ટંકારાવાળા) તથા તેમનું સાંજીદા ગૃપ રમઝટ બોલાવશે.માંડવાનું આયોજીત શ્રી મેલડી યુવા ગ્રુપે કરેલ છે.
[wptube id="1252022"]








