GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના નવા સાપકડા ગામેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ
Halvad:હળવદના નવા સાપકડા ગામેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ તાલુકાના નવા સાપકડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી વ્યાસ તેમજ સ્ટાફ દ્વારા પાકી બાતમીના આધારે નવા સાપકડા જુના સાપકડા જવાના રસ્તા વચ્ચે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે અમૃતભાઈ અમરશીભાઈ રાતોજા જાતે કોળી ઉંમર વર્ષ 27 વાળાને હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ એક રકમ 10,000 નો મુદ્દામાલ કબજે કર્યો આ કામગીરી દરમિયાન હળવદ પીઆઇ આર ટી વ્યાસ તેમજ પોલીસ સ્ટાફ જોડાયા હતા
[wptube id="1252022"]





