GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે

MORBI:પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે
લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.૧૮-૦૫-૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ સેવાઓ તેમજ ટેસ્ટ ટ્રેકની કામગીરી ૧૭-૦૫-૨૦૨૪ સુધી બંધ રહેશે.

જેથી એડવાન્સ બુક કરેલ એપોઇન્ટમેન્ટ રીશીડયુલ કરી નવી એપોન્ટમેન્ટ સાથે આવવા સર્વે મોટરીંગ પબ્લીકને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવા
[wptube id="1252022"]