GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના માનસર ગામે કમોસમી વરસાદ અને પવન ફૂકાતા ખેતરમાં બનાવેલ ગોડાઉનને નુકસાન

MORBI મોરબીના માનસર ગામે કમોસમી વરસાદ અને પવન ફૂકાતા ખેતરમાં બનાવેલ ગોડાઉન ને નુકસાન

માનસર ગામ પંચાયતના સરપંચ જીતુભાઈ ઠોરિયાએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી કે હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં ગુરુવારે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન બાદ કરા સાથે વરસાદ વરસતા માનસર ગામે આવેલ સ્મશાનમાં તથા ખેતરમાં બનાવેલ પાક પાક સંગ્રહ માટે સ્ટ્રક્ચર ગોડાઉન ના પતરા તૂટી ગયેલ છે તથા ખેતરમાં બનાવે ઓરડા પૂર્ણે પડી ગયેલ છે જેથી આ બાબતે નુકસાનીનું સર્વે કરવાની માંગ કરવામાં આવી છે તથા અન્ય કોઈ જાનહાની માલની નુકસાની થયેલ નથી
[wptube id="1252022"]





