PATANPATAN CITY / TALUKO
પાટણ પાલિકાની હદ પારની સોસાયટીમાં પીવાલાયક પાણી પૂરું પાડવા માનવ અધિકાર પંચનો નગર પાલિકાને આદેશ

પાટણ પાલિકાની હદ બહારની ઓ.જી. વિસ્તારની એક સોસાયટીમાં અઠવાડીયામાં ઓછામાં ઓછા બે થી ત્રણ વખત ટેન્કર દ્વારા પીવાલાયક પાણી પૂરું પાડવા અને તેનો ખર્ચ પાટણ નગરપાલિકા, પાટણ જિલ્લા વિકાસ અધિકારી અને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ ભોગવવો તેવો આ સોસાયટીના રહીશો સાથે માનવ અધિકાર પંચ દ્વારા માંગ કરાય છે

[wptube id="1252022"]





