
તબુએ હાલમાં વેબસીરીઝ ‘ડયૂન : પ્રોફેસી’માં એક મહત્વની ભૂમિકા મેળવી છે. તબુ ેઆ વેબ સીરિઝમાં સિસ્ટર ફ્રાંસેસ્કાના રોલમાં જોવા મળશે. પહેલા વેબ સીરિઝ ‘ડયૂન : ધ સિસ્ટરહુડ’ના નામે જાણીતી હતી, અને હવે તેનું નામ બદલીને ડયૂન: પ્રોફેસી કરવામાં આવ્યું છે. અભિનેત્રી આ વેબ સીરીઝમાં એમિલિ વોટસન, શર્લી હેન્ડરસન સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. એકટ્રેસનું પાત્ર બહુ દમદાર હશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]





