GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી

MORBI: ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી પર વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી

માન.જીલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતી સૂચના મુજબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.કે.જે.દવે તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડૉ ડી. જી . બાવરવા તથા ટંકારા તાલુકાના સુપરવાઇઝર હિતેશ કે પટેલ ના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાવડી પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -સાવડી ના સ્ટાફ ફાર્મસિસ્ટ,F.A, લેબ ટેક,CHO(સિદ્ધરાજ ગઢવી), MPHW (મિલન પડાયા) વોર્ડ આયા,વોર્ડ બોય દ્વારા ઔષધીય વૃક્ષો જેવા કે તુલસી અરડૂસી લીમડો આમળાબોરસલીજેવા વૃક્ષોઆશરે૫૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ
[wptube id="1252022"]








