FATEPURA
ફતેપુરા તાલુકામાંવાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલા ડુંગર ગામના ભૂરીડાબરી ફળિયાના નિરાધાર બાળકોની તાત્કાલિક મુલાકાત લેતા જિલ્લા પંચાયત સભ્ય ટીનાભાઈ
ફતેપુરા તાલુકામાં વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલા ડુંગર ગામના ભૂરીડાબરી ફળિયાના બાળકોની તાત્કાલિક મુલાકાત લેતા જિલ્લા પંચાયત સભ્ય

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
જુનેદ પટેલ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં છેવાડા વિસ્તાર ડુંગર ગામના ભૂરીડાબરી ફળિયામાં રહેતા પાંચ નિરાધાર બાળકોના મકાનમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે મકાનના પતરા ઉડી ગયા હતા આ ઘટનાની જાણ ડુંગર ગામે રહેતા અને સલરા જિલ્લા પંચાયત સદસ્યાના પતિ ટીનાભાઇ પારગી ને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું અને બનતી તમામ મદદ કરવા જણાવ્યું હતું
[wptube id="1252022"]