
Halvad:હળવદના શિવપુર ગામે રામેશ્વર શિવાલય મંદિર પર વિજળી પડી
મોરબી : હળવદના શિવપુરમાં રામજી મંદિર ઉપર વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ બનાવમાં કોઈ મોટું નુકસાન થયું નથી. મંદિરના અંદરના ભાગે ટાઇલ્સને નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં આજે સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તેમજ કરા પડ્યા છે. ભારે પવનને કારણે અનેક જગ્યાએ નાનું મોટું નુકસાન પણ થયું છે. તેવામાં હળવદ તાલુકાના શિવપુર ગામે આવેલ રામજી મંદિરના શિવાલયના શિખર ઉપર વીજળી પડી હતી. આ વીજળી અર્થિંગના વાયર થકી જમીનમાં ઉતરી ગઈ હતી પણ મંદિરના અંદરના ભાગે દિવાલોને નુકસાન ..
[wptube id="1252022"]