AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદના ભાવિક ભક્તો ચારધામ યાત્રામાં ફસાયા

સનાતન ધર્મના આસ્થા એવા ચારધામની યાત્રાના કબાટ ખોલતાની સાથે જ ભારતભરમાંથી અને વિશ્વમાંથી ભાવિક ભક્તો યમનોત્રીથી શરૂ થઈ ગંગોત્રી અને એના આગળ કેદારનાથ અને અંતમાં બદ્રીનાથમાં પૂર્ણ થાય છે જેમાંથી અમદાવાદ થી ઘણા ભક્તો ચારધામની યાત્રાએ ગયેલ છે . તો આપણા અમદાવાદના રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ એ ચારધામ યાત્રા ગયેલ ભક્તો સાથે ટેલીફોનિક વાત કરેલ ત્યાં એમના જણાવ્યા મુજબ રોજના 20000 ભક્તોને દર્શનનો લાભ મળવાનું સરકારે નક્કી કરેલ છે પણ ત્યાંની પરિસ્થિતિ કંઈક અલગ જ છે લાખો યાત્રિકો ત્યાં પહોંચી ગયા છે ત્યાં વરસાદ ઠંડી જમવામાં પડતી મુશ્કેલી ભાડે ભીડ ઉમટી પડી છે તો પણ 15 15 કલાકના ટ્રાફિકમાં ફસાયેલ છે છતાં ભગવાનના દર્શન કર્યા છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button