બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૧/૦૫/૨૦૨૪
માર્ચ ૨૦૨૩મા ધોરણ-૧૦ની બોર્ડ ની લેવાયેલી પરીક્ષાનુ પરીણામ આજે જાહેર થતા નેત્રંગ નગર સહિત તાલુકાભરમા વિધાથીઓ વાલીઓ સહિત શિક્ષકોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
નેત્રંગ નગર સહિત તાલુકાની વિવિધ શાળાઓનુ પરીણામ આ મુજબ છે.
*(૧) શ્રી માધવ વિધાપીઠ, કાકડકુઇ*
શ્રી માધવ વિધાપીઠ કાકડકુઇ શાળાનુ ૧૦૦ ટકા પરીણામ સાથે (૧) વસાવા હેમાંગીબેન દિપકભાઈ ૮૭.૩૩ ટકા (૨) વસાવા કિર્તનભાઈ ગણેશભાઈ ૮૫.૦૦ ટકા (૩) વસાવા આનંદભાઈ અભેસિંગભાઈ ૮૪.૦૦ ટકા.
*(૨) શ્રીમતી સવિતાબેન ગોકુળભાઈ દેસાઈ, ચાસવાડ*
શ્રીમતી સવિતાબેન ગોકુળભાઈ દેસાઈ વિધાલયનુ ૧૦૦ ટકા પરીણામ સાથે (૧) વસાવા હાર્દિકકુમાર જયરામભાઇ ૭૭.૦૦ ટકા, (૨) વસાવા સુમિતભાઈ સુખદેવભાઈ ૭૪.૧૭ ટકા, (૩) વસાવા ડિમ્પલબેન રમેશભાઈ ૭૩.૩૩ ટકા, (૪) વસાવા ક્રિષ્નાબેન દિલીપભાઈ ૭૩.૩૩ ટકા.
*(૩) સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, બીલોઠી*
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બીલોઠીનુ પરીણામ ૯૭.૩૬ ટકા પરિણામ સાથે (૧) વસાવા ધ્રુવકુમાર ભરતભાઈ ૮૮.૬૭ ટકા, (૨) વસાવા શ્રુતિબેન જીતેન્દ્રભાઈ ૭૩.૧૭ ટકા.(૩) વસાવા ધ્રુવકુમાર દિલીપભાઈ ૭૨.૫૦ ટકા.
*(૪) એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય, થવા*
એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવાનું ૮૭.૯૪ ટકા પરિણામ સાથે (૧) વસાવા રીનાબેન અર્જુનભાઈ
૮૧.૮૩ ટકા, (૨) વિદ્યાબેન રતિલાલભાઈ વસાવા
૮૧.૩૩ ટકા, (૩) પાયલ કુમારી ગુમાનસિંહ વસાવા ૭૯.૧૬ ટકા.
*(૪) શ્રી સાંદિપની મઘ્યમકિક શાળા, નેત્રંગ*
શ્રી સાંદિપની મઘ્યમકિક શાળા નેત્રંગનું ૯૮ ટકા પરિણામ સાથે (૧ ) વસાવા સાનવી ગણેશભાઈ ૯૦.૧૬ ટકા, (૨) મન્સુરી સાયબાખતુન નજીરભાઈ ૮૭.૫ ટકા, (૩) પટેલ આશ્લેશા પ્રકાશભાઈ ૮૬.૮૩ ટકા.
*(૫) આદર્શ નિવાસી શાળા કુમાર, નેત્રંગ*
આદર્શ નિવાસી શાળા કુમાર નેત્રંગનું ૯૮.૯૮ ટકા પરિણામ સાથે (૧) વસાવા દિક્ષિતભાઈ મહેન્દ્રભાઈ ૭૯.૬૬ ટકા, (૨) વસાવા વિકાસભાઈ ગેરીયાભાઈ ૭૩.૮૩ ટકા, (૩) વસાવા રીતેશભાઈ કાનજીભાઈ ૭૩.૧૬ ટકા.
*(૬) શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ, નેત્રંગ*
શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ નેત્રંગનું ૯૧.૦૭ ટકા પરિણામ સાથે (૧) ગુર્જર મીના શ્રીરાજુલાલ ૮૯.૧૭ ટકા, (૨) પટેલ શ્રુતિકુમારી જયેન્દ્રભાઈ ૮૮.૩૩ ટકા, (૩) રાવળ મિતુલ ધર્મેશકુમાર ૮૮ ટક