GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના માંડલ ગામ પાસે પાણી કેનાલમાં પડી જતા યુવકનું મોત નીપજ્યું

MORBI:મોરબીના માંડલ ગામ પાસે પાણી કેનાલમાં પડી જતા યુવકનું મોત નીપજ્યું

મોરબીના એન્ટીક કંપની સ્ટાફ ક્વાર્ટરમાં ધર્મેન્દ્રભાઇ રહેતા હતા.ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યા વખતે માંડલ ગામ પાસે આવેલ પાણીની કેનાલમા ધર્મેન્દ્રભાઇ રામશી યાદવ પડી ગયા હતા.ત્યાં આસપાસના લોકો એ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યા હતા.ડો. એચ.એમ.કૈલા એ આ બનાવ ની જાણ મોરબી તાલુકા પોલીસને કરી હતી.
[wptube id="1252022"]








