
MORBI:મોરબીના ટીંબડીના પાટિયા પાસે બાઈક ચોરી કરી રફુચક્કર
મોરબીના ટીંબડી ના પાટિયા પાસે રહેતા ચેતનભાઈ ભગવાનજીભાઈ ટાંક એ પાટીદાર ટાઉનશીપ, પાર્કિંગમાં તેનું જીજે-23-એઈ-3184 નંબર નું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કર્યું હતું.થોડા સમય બાદ કોઈ અજાણ્યો શખ્સ તે બાઇક ચોરી ગયો હતો.ચેતનભાઈ એ પાર્કિંગમાં તેનું બાઈક ન મળતા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા બાઇક ન મળતા તેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ચેતનભાઇ ભગવાનજીભાઇ ટાંક એ તેના બાઈક ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી.
[wptube id="1252022"]