CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO
બોડેલી શીરોલા વાલા હાઇસ્કૂલના વિદ્યાર્થીની ઓ છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ12 સાયન્સ ના પરિણામમાં ઝળકયા.


છોટાઉદેપુર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ થયું જાહેર.
જેમાં બોડેલી શેઠ,એચ એચ, શીરોલા વાલા હાઇસ્કૂલ ની દીકરીઓએ ધોરણ12 સાયન્સ ના પરિણામમાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કર્યો.
1 મોક્ષા અલ્પેશભાઈ ભગત એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.
2, મનતાશા બાનુ ઈમ્તિયાઝ અલી કુરેશી એ બીજો નંબર પ્રાપ્ત કર્યો.
3, અસ્ફીયા ઇમરાન મન્સૂરી એ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો.
દીકરીઓના પરિવારમાં તથા સ્કૂલના આચાર્ય અને શિક્ષકોમાં ખુશી જોવા મળી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર
[wptube id="1252022"]









