
MORBi:મોરબીના વરિયા નગરમાં વુદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના વરિયા નગર પાસે ભરતભાઇ ચંદુભાઇ સેલાણીયાએ કોઇપણ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ ઘટનાથી ત્યાં આસપાસના લોકો દ્વારા તેને પીએમ અર્થે તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ડો.જી. એલ. કાલરીયા એ આ બનાવ અંગેની જાણ મોરબી સીટી બી-ડિવિઝનને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
[wptube id="1252022"]








