GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ના ઢુવા માટેલ રોડપર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત

WANKANER:વાંકાનેર ના ઢુવા માટેલ રોડપર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત
વાંકાનેર: વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર આવેલ સુઝારો સીરામીક લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ સુઝારો સીરામીક કારખાનામા લેબર ક્વાર્ટરમા આવેલી ઓરડીમા રહેતા ભીમાભાઇ ચૌહણ ઉવ.પુખ્ત મૂળ રહે. ચૌહણ ફળિયુ છાપરી જાંબુઆ એમ.પી. વાળા તા. ૦૬/૦૫/૨૦૨૪ ના રાત્રિના કોઇપણ સમયે ગળે ફાંસો ખાઇ જતા ભીમાભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








