GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER

MORBI:મોરબી જિલ્લામાં 11 જેટલા મશીનોમાં ખામી સર્જાતા બદલવામાં આવ્યા

MORBI:મોરબી જિલ્લામાં 11 જેટલા મશીનોમાં ખામી સર્જાતા બદલવામાં આવ્યા

મોરબી જિલ્લામાં ચાલુ મતદાને મોરબી, વાંકાનેર અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મતદાન પેહલા મોકપોલ દરમિયાન જુદા જુદા બૂથમાં 3 BU, 8 CU અને 8 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા હતા


જ્યારે મતદાન શરૂ થયા બાદ 11 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં ચાલુ મતદાન દરમિયાન જુદા જુદા બુથ પર 2 BU, 2 CU અને 6 VVPT મશીનમાં ખામી સર્જાતા તાકીદે તેમને બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button