
MORBI:મોરબીમાં છાતીનો દુઃખાવો થવાથી વુદ્ધ નું મોત નીપજ્યું
મોરબીના સત્યમપાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરિયાને અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી તેને પરિવારના સભ્ય દ્વારા તેને પ્રથમ સારવાર માટે મોરબી નકલંક હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાથી તેને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના ડોકટરે તેને મરણ જાહેર કર્યા હતા.વિક્રમભાઈ વાસુરભાઈ જીલરીયા એ આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
[wptube id="1252022"]