
MORBI:મોરબીના શનાળા ગામ પાસે દારૂ પી કાર ચલાવતો ઇસમ ઝડપાયો
મોરબીના શનાળા ગામના ઝાપા પાસે કાંતીભાઈ હિરજીભાઈ ઠોરીયા ના નામનો શખ્સ તેની જીજે-36- આર-5770 નંબરની તેની કાર દારૂ પીધેલ હાલતમાં હંકારતો જોવા મળ્યો હતો.મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ડ્રીક એન ડ્રાઈવ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]





