GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ સાથે મહારેલી યોજાઇ: કાંતિલાલ વિરુદ્ધ હુંકાર કરવામાં આવ્યો .
MORBI:મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ સાથે મહારેલી યોજાઇ: કાંતિલાલ વિરુદ્ધ હુંકાર કરવામાં આવ્યો હતો

ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા તેમજ પરસોતમ રૂપાલા ના નિવેદનને લઈને રોષ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા સમય પહેલા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ચાર પાંચ રતન દુઃખીયાઓ કહી ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું તેને લઈને પણ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા હતા ત્યારે આજે મોરબી શહેરી વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ફરી રહ્યો હતો તેવામાં વિનોદ ચાવડાના કાર્યલય ખાતે કાંતિલાલ અમૃતિયા સામે ક્ષત્રિય સમાજ દ્વારા હુંકાર કરવામાં આવ્યો હતો પરસોતમ રૂપાલા ને અમે રાંઢવા લેવડાવ્યા તમારે તો અહીંયા રહેવાનું છે ત્યારે મોરબી કરણી સેનાના પ્રમુખનો લલકાર કરતા કહ્યું હતું કે “કાનાભાઈ તમારે મોરબીમાં રેહવાનું છે એ યાદ રાખજો..
[wptube id="1252022"]





