GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી કચ્છ ના લોકસભાના ઉમેદવાર ની સભામાં મુખ્યમંત્રી હાજર પણ વિનોદભાઈ ચાવડા ગેરહાજર!!
MORBI:મોરબી કચ્છ ના લોકસભાના ઉમેદવાર ની સભામાં મુખ્યમંત્રી હાજર પણ વિનોદભાઈ ચાવડા ગેરહાજર!!

લોકસભાની ચૂંટણી નું આગામી 7 તારીખના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું હોય તેવામાં અલગ અલગ નેતાઓ ,મુખ્યમંત્રી ,મંત્રીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરસોર થી કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોરબી કચ્છના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા માટે સભાનું આયોજન કરાયું હતું ત્યારે સભા દરમિયાન ખુદ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ગેરહાજર રહેતા અનેક તર્ક વિતરકો જોવા મળી હતી સાથે સાથે મુખ્યમંત્રી ની સભા ચાલુ હોય તે દરમિયાન ચાલુ સભામાં લોકોએ ચાલતી પકડી હતી અને મીઠાઈના વિતરણ બોક્સ લેવામાં પડા પડી જોવા મળી હતી..

[wptube id="1252022"]








