
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩ મે
લોકશાહીના મહાપર્વની ઉજવણી પ્રસંગે વલસાડ તાલુકાના સખી મંડળની બહેનો દ્વાર મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે ત્યારે મગોદ ગ્રામ પંચાયતમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાતા સખી મંડળની બહેનો દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. દરેક બહેનો દ્વારા મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

[wptube id="1252022"]









