GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

WANKANER:વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાતનાકા નજીક આવેલ રાજ એન્ટરપ્રાઇઝ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારિત નોટ નંબરીનો જાહેરમાં જુગાર રમતા દિપકભાઈ બીપીનભાઈ નરસાણા ઉવ.૩૬ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી, મીતેશભાઈ કિશોરભાઈ રાજવીર ઉવ.૨૮ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી લાલાના માવાવાળી શેરી તથા સલીમભાઈ અલીભાઈ બાદી ઉવ.૩૯ રહે.વાંકાનેર આશીયાના સોસાયટીને રોકડા રૂ.૫,૧૫૦ સાથે ઝડપી લેવાયા હતા. ત્યારે પજડાયેલ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








