GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ બે ઈસમ ઉપર પોલીસની લાલ આંખ

WANKANER:વાંકાનેરમાં અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ  બે ઈસમ ઉપર પોલીસની લાલ આંખ

Oplus_131072

પોલીસ અધિક્ષક મોરબી ની સૂચના મુજબ આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લામાં અસમાજિક ત્તત્વો ઉપર અટકાયતી પગલા લેવા સુચના કરતા જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ફાયરીંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર અસમાજિક પ્રવૃતિમાં સડોવાયેલ ઇસમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી (૧) ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા (ર) જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.બંન્ને અરણીટીંબા તા.વાંકાનેર જી.મોરબી વાળાઓના મહે.જીલ્લા મેજી.શ્રી મોરબીનાઓ તરફથી પાસા દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમોને સત્વેર ડીટેઇન કરી,પાસા વોરનટની બજવણી કરી, અમદાવાદ તથા સુરત જેલ ખાતે મોકલી આવામાં આવ્યા…

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button