GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના જીનપરા નજીક જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

WANKANER:વાંકાનેરના જીનપરા નજીક જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જીનપરા નજીક જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા ધર્મેશભાઈ ઉર્ફે ધમો ચંપકલાલ ગુંદારિયાને રોકડ રકમ રૂ.૩૨૦ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]