WANKANER:અનુસૂચિત સમાજના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કિશોરભાઈ મકવાણાને રાષ્ટ્રપતિએ નિયુક્ત કરતા સન્માન સમારોહ યોજાયો

WANKANER:અનુસૂચિત સમાજના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કિશોરભાઈ મકવાણાને રાષ્ટ્રપતિએ નિયુક્ત કરતા સન્માન સમારોહ યોજાયો રીપોર્ટ આરીફ દિવાન વાંકાનેર
અનુસૂચિત શૈક્ષણિક સામાજિક અને રાજકીય ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ પ્રપત કરનાર મહાનુભવોને સન્માનિત કરાયા

સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને વ્યવસાય ક્ષેત્રે સેવાકીય ક્ષેત્રે જે સર્વે સમાજ ચિંતક કાર્યોની સાથે સાથે સમાજનું ગૌરવ એવા સર્વે સમાજ ચિંતકો દ્વારા સર્વે સમાજ માટે પ્રેરણા રૂપ એવા અનુસૂચિત સમાજ દ્વારા અનુસૂચિત સમાજના પ્રતિષ્ઠ સમાજ ચિંતકો નું વાંકાનેર ખાતે દિવાનપરા વિસ્તારમાં આવેલ લુહાણા મહાજન વાડી ખાતે તારીખ 28 4 2024 ના રોજ રવિવારે સવારે 9:30 કલાકે સન્માન સમારંભ નું આયોજન સફળતાપૂર્વક યોજાયું હતું જેમાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે કિશોરભાઈ મકવાણાને નિયુક્ત કરતા ની સાથે જ સમગ્ર અનુસૂચિત સમાજ દ્વારા સમાજનું ગૌરવ સમા અનુસૂચિત સમાજના વિવિધ ક્ષેત્રે શિક્ષણિક સામાજિક રાજકીય વિગેરે મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સમાજ માટે ગૌરવ સમા એવા એવા અનુસૂચિત સમાજના સન્માન સમારંભમાં હૃદય પૂર્વક સમાજ ચિંતકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમાં સમારંભ ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તેમજ અતિથિ વિશેષ કે એલ સોલંકી જેવો એડિશનલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ રાજકોટ મ તેમજ ડોક્ટર રાજેશ મકવાણા પ્રોફેસર અને અધ્યક્ષ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રો. દલપતભાઈ એ ચાવડા લેખક અને સંશોધક પ્રોફેસર આટૅસ કોલેજ લીમડી તેમજ કમળાબેન અશોકભાઈ ચાવડા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત મોરબી જેવા વિશેષ પદ પર ફરજ ના ભાગે સર્વે સમાજ ચિંતક સાથે સમાજ ચિંતક એવા સમાજના અનુસૂચિત સમાજનું ગૌરવ નું સન્માન સમારંભ વાકાનેર ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વાંકાનેર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક વાંકાનેર અનુસૂચિત સમાજ ના સમાજ ચિંતકો એવા રમેશભાઈ વોરા, રસિકભાઈ વોરા, મનુભાઈ સારેશા,બળવંતભાઈ વોરા, પ્રેમજીભાઈ જેપાર, પ્રકાશભાઈ સુમેશરા, નારણભાઈ પી સોલંકી, નારણભાઈ જે સોલંકી, ડી.ડી.અંબાલીયા વાલ્મિકી સમાજ અગ્રણી પ્રમુખ સુરેશભાઈ વાઘેલા હશું ભાઇ.તેમજ વણકર સમાજ અગ્રણી આગેવાન પ્રમુખ સમગ્ર અનુસૂચિત સમાજ દ્વારા સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જે સર્વે મહાનુભવો એ સર્વે સમાજની એકતા સાથે શિક્ષિત સંગઠિત સંઘર્ષ સમા બની સાથે ભોજન લીધું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે








