GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

MORBI મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ જુગાર રમતા બે શખ્સો
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે નોટ જુગાર રમતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરીફ મુસ્તાકભાઇ બલોચ અને મહેશભાઈ ધીરજલાલ નિમાવતને રોકડ રકમ રૂ.૨૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની હાથ ધરી છે.
[wptube id="1252022"]








