GIR SOMNATHGIR SOMNATH
સમસ્ત હિન્દુ સમાજ ના હોનહાર ક્રિકેટરો માટે એક રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન યોજાયું

સોમનાથ ભીડીયા તથા ભાલકાના સમસ્ત હિન્દુ સમાજ હોનહાર ક્રિકેટરો માટે એક રાત્રિ પ્રકાશ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
સોમનાથ, ભીડીયા તથા ભાલકાના સમસ્ત હિન્દુ સમાજ ના હોનહાર ક્રિકેટરો માટે એક રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલું હતું.જેમાં ૧૨ ટીમોએ ભાગ લીધેલ હતો જે ૧૨ ટીમના નામ ૧૨ જ્યોર્તિલિંગ નામઉપરથી જ રાખવામાં આવેલ હતાફાઇનલ મેચમાં નાગેશ્વર ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયેલ અને આ ફાઇનલ મેચમાં સોમનાથ, ભાલકા, ભીડીયા માંથી હિન્દુ સમાજના આગેવાનોએ હાજરી આપેલા હતી અને આ સોમનાથ પ્રીમિયર લીગનુ આયોજન ગોવિંદભાઈ વંશ સન્ની વાજા, દિવ્યેશ, હરિભાઈ બામણીયા તથા રાજુભાઈ ગઢીયાનાઓ દ્વારા કરવામાં આવેલ હતું
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]









