GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ના નીચી માંડલ નજીક સીરામીક ફેક્ટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવક નું મોત

MORBI:મોરબી તાલુકાના નીચી માંડલ નજીક સીરામીક ફેક્ટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવક નું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક સીમપેરા સીરામીકમાં કામ કરતા અને સિરામિકની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના સાહપુર ગામના વતની ઉમેશ રામપાલસિહ ઉર્ફે આપજી યાદવ ઉવ.૪૨ વાળાના ભાઇ વતનમા હોય જેની સાથે ગઇ તા-૨૨/૦૪ના રોજ ફોન કરીને વાતચીત કરતા હતા ત્યારે સામાન્ય બોલાચાલી થયેલ હોય જે બાબતે મનમા લાગી આવતા ગઈકાલ તા-૨૩/૦૪ના બપોરના સુમારે ઉમેશભાઈએ પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે જરૂરી પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી લાશને અંતિમવિધી માટે મૃતકના કૌટુબિક ભાઇને સોપવામા આવી હતી.
[wptube id="1252022"]








