GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારા નજીક સ્પિનિંગ મિલના લેબર ક્વાર્ટરમા આઘેડે ગળેફાંસો આપઘાત

Tankara:ટંકારા નજીક સ્પિનિંગ મિલના લેબર ક્વાર્ટરમા આઘેડે ગળેફાંસો આપઘાત

ટંકારાના લખધીરગઢ રોડ ઉપર રાધા-લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રા.લીમીટેડમાં મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના સોનારાથડી ગામનો રહેવાસી હાલ સ્પીન મીલની લેબર કોલોનીની ઓરડીમાં રહેતા સંતાષ સિતારામ ગોસ્વામિ ઉવ.૩૦ એ ગઈકાલ તા.૨૩/૦૪ના રોજ સવારના સમયે પોતાની ઓરડીએ એકલા હતા ત્યારે કુંટુંબીક ટેન્સના કારણે આવેશમાં આવી જઇ પોતાની જાતે છતમાં લાગેલ પંખામાં માથે બાધવાના ગમછો બાંધી ગળેફાંસો ખાઇ લેતા પ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સને ટેલિફોનિક જાણ કરી હતી ત્યારે એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી રૂબિનાબેન કુરેશીએ સંતોષ ગોસ્વામિને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








