Morbi:લોકસભાની ચૂંટણીના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસે મહીલા સહિત 4 ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા
લોકસભાની ચૂંટણીના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસે મહીલા સહિત 4 ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કર્યા
સમગ્ર દેશભરી ચૂંટણી ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકસભાની ચૂંટણીના પગલે પોલીસ મહા નિરીક્ષક રાજકોટ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક મોરબી ની સૂચનાથી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે હેતુ થી મોરબી એલસીબી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા જ અલગ અલગ ચાર ગુનાઓ આરોપી ને અલગ અલગ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા

લાલજીભાઈ ઉર્ફ કૌશિકભાઇ જગદીશભાઈ નિમાવત ઉંમર વર્ષ 33 રહેવાસી નાગડાવાસ મોરબી
અશ્વિનભાઈ રાઘવજીભાઈ રાઠોડ ૨૨ વર્ષ રહેવાસી નાગડાવાસ
સાગર ઉર્ફ ઠુઠો રામૈયા ભાઈ ઉંમર વર્ષ 28 રહેવાસી વવાણીયા
રેખાબેન લલીતભાઈ દેવજીભાઈ વધોરા ઉંમર વર્ષ 35 રહેવાસી મોરબી
વાળા કુલ 4 આરોપીને પ્રોહીબિશનના ગુના હેઠળ પાસા હેઠળ ભાવનગર જુનાગઢ જામનગર અને વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યા








