GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર સ્કૂલ દ્વારા વૈદિક પેરેન્ટિંગ સેમિનાર યોજાયો

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર સ્કૂલ દ્વારા વૈદિક પેરેન્ટિંગ સેમિનાર યોજાયો 
વૈદિક પેરેન્ટિંગ સેમનારને બહોળો પ્રતિસાદ
સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર યોજાયો.
ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસ ના તબક્કા બાળકોના અન્નમય કોષ ના વિકાસ માટે સાત્વિક અન્ન નું મહત્વ તેમજ પ્રાણમય કોશ ના વિકાસ માટે નિયમો સહનશીલતા અને સ્વાવલંબન બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે શીખવવા તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી.

વૈદિક પેરેન્ટિંગ ના 100 સૂત્ર છે, જે મનોવિજ્ઞાન આધારે લખાયેલા છે, તે માતા પિતા એ સમજવા ખૂબ જરૂરી છે, તે વાત ની અનુભૂતિ થઈ,કાર્યક્રમ ના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું,જ્ઞાનસભર આ કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી બન્યો.

[wptube id="1252022"]








